ફૂડ ફેસ્ટિવલ / ગ્રીન ડોટ ફૂડ ફેસ્ટિવલમાં અમદાવાદીઓએ માણ્યો 30 રાજ્યોની વાનગીનો રસથાળ

30 states food items in green dot food festival in Ahmedabad

વિવિધતામાં એકતાને લીધે જ આપણા દેશને પ્રજાસત્તાક કહેવાય છે, Ahmedabad Mirror Green Dot ફૂડ ફેસ્ટિવલમાં પણ આવી જ વિવિધતામાં એકતા જોવા મળી હતી. 3 દિવસનો આ ફૂડ ફેસ્ટિવલ લોકોને મન સંભારણું બની ગયો હતો. ભારતના 30 રાજ્યોમાંથી અલગ અલગ વાનગીઓ એક સાથે એક પ્લેટફોર્મ ઉપર પિરસાતા ભોજનરસિયાઓને મજ્જો પડી ગયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ