ચોરી / પુણેના એક ATM માંથી 30 લાખ રોકડ સહિત મશીન લઇ ચોર રફુચક્કર

30 lakhs cash theft sbi bank atm machine stolen yavat

પૂણેના યવતમાં એક અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે.. ચોર ટોળકી પૂણેના યવતમાં આવેલા એક એસ.બી.આઈ.ના ATM પર ત્રાટક્યા હતા. નવાઈની વાત છે કે આ ચોર ટોળકી આખે આખુ એટીએમ ઉઠાવીને ફરાર થાય છે. વિશ્વાસ નહી આવે પણ આ વાત સાચી છે.. તો પોલીસે પણ આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ