કાર્યવાહી / ફેસબુકના મોટા નિર્ણયથી દેશમાં હડકંપ, 46 દિવસમાં કુલ 3.33 કરોડ લોકોના એકાઉન્ટ પર થઈ કાર્યવાહી

30 lakh WhatsApp account suspended

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે લોકોને મોટો ઝટકો આપ્યો છે. જેમા તેમણે કુલ 3.33 કરોડ એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે. સાથેજ 30 લાખ વોટ્સએપ એકાઉન્ટ પણ સ્પેન્ડ કરી દીધા છે.

બ્રેકિંગ ન્યૂઝ