ખુલાસો / દુબઈથી રોજનું 30 કિલો MD ડ્રગ્સ આવતું' : ડ્રગ્સ રેકેટમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈના 2 માસ્ટર માઈન્ડ ઝડપ્યા

30 kg MD drugs coming daily from Dubai ': Ahmedabad Crime Branch nabs 2 Mumbai masterminds in drug racket

દેશભરમાં MD ડ્રગ્સનું રેકેટ ચલાવનાર મુંબઈ ના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ. દુબઈથી રોજ 30 કિલો md ડ્રગ્સ મંગાવી અલગ-અલગ રાજ્યોમાં કરતા હતા સપ્લાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ