બેદરકારી / પવિત્ર શ્રાવણ માસમાં ઝેરી ચારો ખાવાથી 30 ગાયોનાં મોત, કચ્છનાં આ વિસ્તારમાં અરેરાટી

30 cows dies in Nagalpar village of Kutch

આ વર્ષે મોડેથી પણ મેઘરાજાએ કચ્છ પર મહેર કરી છે. પરંતુ મોડેથી આવેલા વરસાદના કારણે અત્યાર સુધી પશુધન અને પશુપાલકો મુશ્કેલી વેઠી રહ્યાં હતા. અનેક પશુપાલકોએ મજબુરીવશ પોતાના પશુઓને રખડતાં છોડી મુક્યાં હતાં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ