મહામારી / કોરનાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું, દુનિયાના એક તૃતીયાંશ દર્દીઓ એકલા અમેરિકામાં

30 % CORONA CASES OF world reported in usa

દુનિયાભરમાં કોરોના મહામારીનો કેર સતત વધી રહ્યો છે. આમાં પણ અમેરિકા હાલ દુનિયામાં કોરોના વાઈરસનુ કેન્દ્ર બની ગયું છે. અહીં મહામારી સતત ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ