બનાસકાંઠા / ગુજરાતના આ જિલ્લામાં ફરી કોરોનાની દસ્તક, BSFના 30 જવાનો પોઝિટિવ, તંત્ર થયું દોડતું

30 BSF soldier corona positive in banaskantha

બનાસકાંઠામાં BSFના 30 જવાનો કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા જેથી આરોગ્ય તંત્ર અહીયા દોડતું થઈ ગયું છે. આ જવાનો નાગાલેન્ડથી આવ્યા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ