વડોદરા / કરજણના નારેશ્વર પાસે નર્મદા નદીમાં નહાવા પડેલા ભરૂચના 3 યુવાનો ડૂબ્યા

કરજણના નારેશ્વર પાસે નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબી ગયા છે. ભરૂચના 3 યુવાનો નદીમાં નહાવા જતા નદીમાં ડૂબી ગયા છે. સ્થાનિકો દ્વારા આ યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ