ધરપકડ / ભારતના જ આ રાજ્યમાં તિરંગો ફરકાવવા જતાં લોકોની ધરપકડ, ભાજપ નેતાઓ થયા લાલચોળ

3 youths arrested for flying tricolors in Adhra Pradesh

આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લામાં આવેલ જિન્ના ટાવર પર હિન્દુ વાહીનીના કાર્યકર્તા તિરંગો લહેરાવા ગયા હતા. જેને લઈને પોલીસે તેમની ધરપકડ કરી જેથી આ મામલો બરોબરનો ગરમાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ