CCTV / સુરતમાં 3 વર્ષની બાળકીનું અપહરણ, CCTV ફૂટેજ આવ્યા સામે

સુરતના વરાછા વિસ્તારમાં 3 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. ત્યારે અપહરણના CCTV સામે આવ્યા છે. જેમાં એક મહિલા બાળકીને લઇને જતી દેખાઇ રહી છે. બાળકી ઊંઘી રહી હતી તે સમયે મહિલા બાળકીનું અપહરણ કર્યું. હાલ વરાછા પોલીસે CCTVના આધારે મહિલાની શોધખોળ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ