બેદરકારી / સુરત પાંડેસરામાં સ્લેબ ધરાશાયી થતા 3 વર્ષની બાળકીનું મોત, આક્ષેપ સાથે પાડોશીએ કહ્યું, અમે નેતાઓના પગ પકડ્યા હતા

3-year-old girl dies after slab collapses in Pandesara, Surat

ઘરના પહેલા માળનો સ્લેબ ધરાશાયી થતા સુરતના પાંડેસરામાં 3 વર્ષીય બાળકીનું મૃત્યુ, તંત્ર પર આક્ષેપ સાથે બાળકીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ