ટેક્નોલોજી / રમતા-રમતા દીકરાએ નાંખ્યો ખોટો પાસવર્ડ ને 48 વર્ષ માટે આઇપેડ થઈ ગયું Lock

3 year old child locked iPad for 48 years by repeatedly entering wrong password

વોશિંગ્ટનઃ જો તમે રમવા માટે તમારો આઇફોન બાળકોને આપતા હો તો તેનાં ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેજો. પત્રકાર ઇવાન ઓસ્નોસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે તેમના ત્રણ વર્ષના પુત્રએ ભૂલથી વારંવાર ખોટો પાસવર્ડ ટાઇપ કરતાં આઇપેડ ૪૮.૫ વર્ષ સુધી લોક થઇ ગયું છે. હવે આ ફોનને ખોલવા માટે અડધી સદીની રાહ જોવી પડશે. ઇવાને પોતાના ડિસેબલ આઇપેડ સ્ક્રીનની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં એક મેસેજ જોવા મળે છે. આ મેસેજમાં લખ્યું છે કે તેઓ ૨૫,૫૩૬,૪૪૨ મિનિટ બાદ આ ડિવાઇસ ખોલવાની કોશિશ કરે. આટલી મિનિટ ૪૮ વર્ષ જેટલી થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ