અમદાવાદ / પરણિત પુરુષ સાથે યુવતીને પ્રેમસંબંધ બાંધવો ભારે પડ્યો, પત્નીએ એવું કર્યું કે...

3 women stuff chili powder into womans private parts in Ahmedabad

અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભૂતપૂર્વ બોયફ્રેન્ડની પત્ની સહિત ત્રણ મહિલાઓએ 22 વર્ષીય મહિલાના ગુપ્તાંગમાં મરચાનો પાઉડર નાખ્યો હતો અને તેના પર હુમલો પણ કર્યો હતો. ઘટના બાદ પીડિતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદ પરથી FIR નોંધી છે.

બ્રેકિંગ ન્યૂઝ