રોષ / ભરૂચના ગુમાનદેવ ગામે અકસ્માતમાં 3 મહિલાઓના મૃત્યુ, ઘટનાને પગલે આક્રોશમાં ચક્કાજામ

3 women dead in Bharuch gumandev accident

ભરૂચના ગુમાનદેવ ગામે અકસ્માતમાં 3 મહિલાઓના મૃત્યુ થયા છે. અજાણ્યા વાહન ચાલકે વહેલી સવારે મહિલાઓને અડફેટે લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ