EK Vaat Kau / 3 પ્રકારના કોર્સ જેની ફી ઓછી, મેરિટ નીચું પરંતુ પગાર ઊંચો

ધો.12 પછી શું કરવું તે હંમેશાથી દરેક વિદ્યાર્થીના અને પેરેન્ટ્સના મનમાં મૂંઝવતો પ્રશ્ન હોય છે. ખાસ કરીને હાઈસ્કૂલના અભ્યાસ પછી કઈ કોલેજમાં એડમિશન લેવું અને ખાસ કરીને કયો કોર્સ સિલેક્ટ કરવો જેનાથી કારકિર્દી ઊજળી બને તે સૌથી મોટો સવાલ છે. આવામાં આજે અમે 3 પ્રકારના એવો કોર્સ વિશે વાત કરી છે જેમાં ફી ઓછી, મેરિટ નીચું પરંતુ પગાર ઊંચો મળે છે. તો જુઓ આજનું Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ