ફાયદાકારક / માત્ર આ 3 ઉપાય કરી લો, વધતી ઉંમરની અસર નહીં થાય, સ્કિન રહેશે ટાઈટ અને ચહેરો ચમકશે

3 Tips To Make Your Skin More Beautiful

તમારો ચહેરો તમારી ઉંમર વિશે જણાવી દે છે. જી હાં, વધતી ઉંમર સાથે ચહેરાની સ્કિન પર અસર દેખાવા લાગે છે. પરંતુ જો નાની ઉંમરમાં જ સ્કિન ખરાબ થવા લાગે અને ચેહરો ઉંમરલાયક દેખાવા લાગે તો તરત જ ધ્યાન આપવું જરૂરી છે. ત્વચા પરથી જ વધતી વયનો ખ્યાલ આવે છે. રંગ શ્યામ હોય કે ગોરો તેના કરતાં ત્વચાનાં સ્વાસ્થ્ય, કાંતિ, ચમકનું વધારે મહત્વ છે. ભરપૂર પાણી અને ફળ, ફળોનો જયૂસ, સૂપ અને લીલાં શાકભાજી ત્વચાને સ્વસ્થ રાખવામાં મોટો ભાગ ભજવે છે. આ ઉપરાંત, મગનો સમાવેશ પણ ભોજનમાં કરવાથી ઘણો ફાયદો થાય છે. તે વધતી વયની અસરને ઘટાડી ત્વચાને સુંદર રાખવામાં અત્યંત ઉપયોગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ