VIDEO / સુરતમાં લૂંટારાઓ બેખૌફ: ATMમાં રૂપિયા જમા કરાવવા ગયેલ યુવકને 3 શખ્સોએ લૂંટી લીધો, દ્રશ્યો CCTVમાં કેદ

3 robbers robbery to a youth who came to deposit rupee in atm at surat

સચિન GIDC વિસ્તારમાં ATM મશીનમાં રૂપિયા ભરતી વખતે એક યુવક સાથે લાખો રૂપિયાની રોકડ રકમ લૂંટી ત્રણ શખ્સો ફરાર થઇ ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ