કોરોના વાયરસ / લૉકડાઉનમાં છૂટછાટ બાદ અમદાવાદમાં વધુ 3 પોલીસ કર્મી અને LG હોસ્પિટલમાં 12 સગર્ભાઓને કોરોના

3 police man and 12 pregnant women Coronavirus positive Ahmedabad

લૉકડાઉનમાં છૂટછાટ બાદ અમદાવાદમાં કોરોના ફેલાઇ રહ્યો છે. કોરોના વૉરિયર્સ પણ આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે આજે અમદાવાદના 3 પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે LG હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 12 જેટલી સગર્ભા મહિલાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ