કરુણાંતિકા / લોહીલુહાણ થયો હાઈવે: ખેડાના ભાનેર પાસે કન્ટેનર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક કિશોર અને 2 યુવકોના કરૂણ મોત

3 persons died in an accident near Bhaner village in Kheda

ખેડાના કઠલાલ કપડવંજ રોડ ઉપર કન્ટેનર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત નીપજ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ