ગોઝારો અકસ્માત / પશ્ચિમ નેપાળમાં જીપ ખીણમાં ખાબકતા એક જ પરિવારના 3 લોકોને કાળ ભરખી ગયો, 12 ઈજાગ્રસ્ત

 3 people of the same family died when a jeep full of passengers plunged into a deep canyon

પશ્ચિમ નેપાળમાં મુસાફરોથી ભરેલી જીપ ખીણમાં ખાબકતા 3 લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે કોહલપુર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ