SHORT & SIMPLE / જેતપુરના ઉપલેટામાં જૂથ અથડામણ: 5થી 6 શખ્સોએ ફાયરિંગ કરતા 3ને ગંભીર ઇજા, મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત

3 people injured in firing in Upleta of Jetpur

ઉપલેટાના પંચા હાટડી ચોકમાં 5થી 6 શખ્સોએ ફાયરિંગ કરતા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. હાલ ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ