OMG / સમુદ્રી જહાજના કિનારે 'લટકીને' 3200 કિમી દૂર આવી ગયા 3 શખ્સ, 11 દિવસે જે થયું તે જાણી ચોંકી જશો

3 people hang from the shore of a sea ship and come 3200 km away you will be shocked to know what happened in 11 days

જહાજના નિચેના ભાગમાં બેસીને 3 શખ્સોએ 11 દિવસમાં 3200KMનું અંતર કાપ્યુ, પાણી-ભોજન ન મળવાના કારણે ત્રણેય ડિહાઈડ્રેશન અને હાઈપોથર્મિયાનો શિકાર બની ગયા છે. આ ત્રણેય લોકોને સ્પેનિશ કોસ્ટગાર્ડે પકડ્યા. આ વર્ષે હજારો લોકો જહાજથી ગેરકાયદેસર રીતે સ્પેનમાં ઘુસવાનો પ્રયત્ન કરી ચુક્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ