કાળમુખો ગુરૂવાર / ગુજરાતમાં આજે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં એકસાથે 3 જિંદગીઓ હોમાઈ, 10થી વધારે લોકો ઇજાગ્રસ્ત

3 people died simultaneously in different road accidents in Gujarat today

Accident In Gujarat: રાજ્યમાં આજે એકસાથે 4 અલગ-અલગ અકસ્માતોમાં કુલ 3 લોકોને કાળ ભરખી ગયો છે. જ્યારે આ અકસ્માતોમાં 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ