ઝેરી ખોરાક / ધાનેરાના કુંડી ગામે પુરોહિત પરિવારના 3 લોકોનું ફૂડ પોઈઝનિંગના કારણે મોત, અન્ય 3 લોકોને અમદાવાદ ખસેડાયા

3 people died due to food poisoning in Dhanera

બનાસકાંઠા ધાનેરાના કુંડી ગામે 7 પૈકી 3 લોકોના ફૂડપોઈઝનિંગના કારણે થયા મોત, 10 દિવસની સારવાર બાદ 3 લોકોના મોત અને અન્ય 3ની હાલત ગંભીર થતા અમદાવાદ ખસેડાયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ