દૂર્ઘટના / નવસારીના ચિખલી તાલુકાનું ખૂંધ ગામ હિબકે ચઢ્યુ, 3 લોકોના કરંટ લાગવાથી મોત

3 people death cause of electrocution in navsari Gujarati

નવસારીમાં એક ગોઝારી ઘટના સામે આવી છે. એક દૂર્ઘટનામાં 3 લોકોના જીવ જવાથી આખુ ગામ હિબકે ચઢ્યું હતુ. સામાન્ય તાર સાથે એક મહિલાને કરંટ લાગતા તે ફસાઈ ગઈ હતી જેને બચાવવા જતા બીજા 2 લોકોના પણ જીવ ગયા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x