ઝારખંડ / સુરક્ષાબળે 3 નક્સલીઓને માર્યા ઠાર, CRPFના એક જવાન શહીદ

3 Naxals, CRPF jawan killed in Jharkhand encounter

ઝારખંડના ગિરિડીહમાં સુરક્ષાબળના જવાનોએ 3 નક્સલીઓને ઠાર માર્યા છે. જો કે દુઃખદ બાબત એ છે કે, આ અથડામણમાં CRPFના એક જવાન પણ શહીદ થયા છે. આ અથડામણમાં ઠાર મરાયેલા નક્સલીઓ પાસેથી એક એકે 47 રાઈફલ, 3 મેગેઝિન અને ચાર પાઈપ બોમ્બ પણ કબજે કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ