ચિંતાજનક / એક જ દિવસમાં અમદાવાદની આ 6 શાળામાં 9 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, શહેરની શાળાઓમાં કુલ 20 કેસ

3 more children are corona positive in the Ahmedabad city schools

રાજ્યમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે શાળાઓમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે, આજે અમદાવાદમાં વધુ 9 બાળકો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ