એક્શન / દાની ડેટા એપ કૌભાંડ મામલે વધુ 3 આરોપીની ધરપકડ, ઓનલાઇન APP ડાઉનલોડ કરાવી કરોડોની ઠગાઈ, 2300 કરોડ મામલે ED કરશે તપાસ

3 more accused arrested in Dani Data app scam

દાની ડેટા એપ કૌભાંડ મામલે CID ક્રાઇમ દ્વારા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફૂટબોલની મેચ પર સટ્ટો રમાડવાના કરોડોના કૌભાંડમાં અત્યાર સુધીમાં 9 પકડાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ