એક્શન / અસામાજિક તત્વોની હિંસા: ખંભાતમાં 3 મૌલવીઓની અટકાયત તો હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ, પોલીસની ચાંપતી નજર

 3 maulvi arrested by police in Khambhat

આણંદના ખંભાતમાં જૂથ અથડામણ મામલે હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત તો બીજી તરફ હિંમતનગરમાં RAFની બે ટુકડીઓ કરવામાં આવી તૈનાત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ