ક્રિકેટ / પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઇન્ડિયામાં ત્રણ મોટા ફેરફાર પંત, હુડા અને બિશ્નોઈની ટીમમાં એન્ટ્રી

3 major different in team India against Pakistan match aisa cup pant hudda bisnoi entry

ભારતીય ટીમમાં ત્રણ મોટાં ફેરફાર કરવામાં આવ્યા છે. હુડા, બિશ્નોઈ અને પંતની ટીમમાં એન્ટ્રી થઈ છે. દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંત લેફટી બેટ્સમેન તરીકે રમશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ