વિરોધ / ખેડૂતો બાદ દેશભરના ડૉક્ટર્સ મોદી સરકારની મુશ્કેલી વધારશે, આવતીકાલે 3 લાખ ડૉકટર્સની હડતાળ

3 lakh doctors across the country went on strike on 11th december

દેશમાં આજકાલ આંદોલનની મોસમ જામી છે એક તરફ ખેડૂતો કૃષિ કાયદાને લઇને વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે આ તરફ દેશભરના ડોક્ટર્સ હવે સરકારને ઘેરવાના મૂડમાં છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, આવતીકાલે દેશભરના 3 લાખ ડોકટર્સ હડતાળ પર ઉતરવાના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ