વલસાડ / બાઈક પર સવાર યુગલ સહિત એક મહિલાં મિત્ર સાથે એવું બન્યુ કે 3 પરિવાર આઘાતમાં સરી પડ્યાં

3 killed in Valsad bike accident

વલસાડનાં કપરાડા તાલુકાનાં હેદલબારી ગામ પાસે અકસ્માતની ઘટનાં બનતા ચકચાર મચી ગઈ છે. પુરઝડપે પસાર થઈ રહલું બાઈક અચાનક વીજળીનાં થાંભલા સાથે ટકરાતા આ ઘટનાં બની હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ