અકસ્માત / અમદાવાદમાં મોડી રાતે અકસ્માતમાં પિતા-પુત્ર સહિત 3ના મોત થતા પરિવારનું આક્રંદ

3 killed in two bike accident in Ahmedabad

અમદાવાદના પીપળજ રોડ પર મોડી રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં પિતા પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે. જ્યારે એકની હાલત ગંભીર છે. પિતા પુત્ર બાઇક પર પુરઝડપે જઇ રહ્યા હતા ત્યારે સામેથી આવેલા રહેલા બાઇક સાથે અથડાયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બે લોકોનાં હોસ્પિટલમાં મોત થયાં હતાં. ટ્રાફિક કે ડિવિઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ