Haunted Highway / સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર અક્સ્માતમાં 3 લોકોના મોત, એક ઘાયલ

3 killed in Accident at Surendranagar limbdi Rajkot highway

લીંબડી-રાજકોટ હાઈવે ઉપર અકસ્માતમાં બે મહિલા સહિત 3ના ઘટના સ્થળે જ મોત થતા ચકચાર ફેલાઈ ગઈ હતી. આ હાઈવે હોન્ટેડ હાઈવે છે અહીં અવારનવાર આવા ગોઝારા અકસમાત થતા રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ