મેઘકહેર / દાહોદ જિલ્લામાં વીજળી પડતા 3ના મોત, ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ, જાણો ક્યા ક્યા મેઘો મંડાયો

3 killed by Space lightning Dahod district stormy rains in many districts of Gujarat

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે દાહોદ જિલ્લામા આકાશી આફત ત્રાટકી હતી. જેમાં વીજળી પડતાં 3 વ્યક્તિઑના મોત થયા હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ