દુર્ઘટના / સાબરકાંઠાના આંતરસુબા નજીક બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા 3 યુવાનોના મોત, એકની હાલત ગંભીર

3 killed 2 bikes accident near vijaynagar sabarkantha

સાબરકાંઠાના વિજયનગર પોળોના આંતરસુબા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. બન્ને બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ