બબાલ / લોહિયાળ બની ઉત્તરાયણ: અમદાવાદમાં પતંગ ચગાવવા મુદ્દે છરીઓ ઉડી, 3 ગંભીર રીતે ઘાયલ

3 injured in Uttarayan 2021 fighting in Ahmedabad

તહેવારોમાં કોઈ બે જુથ આમને સામને આવી જાય એ નવી નવાઈની વાત નથી પણ વાસણામાં પતંગ ચગાવવા મુદ્દે લોહિયાળ જંગ છેડાઈ ગયો હતો જેમાં છરા અને ચપ્પા ઉડ્યા હતા. આ ઘટનમાં કેટલાક યુવાનોને ઈજા પણ પહોંચી હતી.

બ્રેકિંગ ન્યૂઝ