લંડનમાં આતંકી હુમલો! / શંકાસ્પદ હુમલાખોરે લોકો પર ચાકૂ વડે કર્યો હુમલો, પોલીસે મારી ગોળી

3 Injured In Terrorist-Related Stabbing In London

લંડનમાં આતંકી હુમલા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. દક્ષિણ લંડનની સ્ટ્રીથમમાં એક શખ્સે લોકો પર ચાકૂ વડે હુમલો કર્યો છે. મેટ્રોપૉલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું છે કે સ્ટ્રીથમમાં સુરક્ષા અધિકારીઓએ આ હુમલાખોર શખ્સને ગોળી મારી દીધી છે. આ અગાઉ શખ્સે લોકો પર ચાકૂ વડે હુમલો કર્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ