દૂર્ઘટના / સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, બે બાળકોના પિતા સહિત 3 ગંભીર રીતે દાઝી ગયા

3 injured in surat gas cylinder blast Gujarat

સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 3 જણા દાઝી ગયા, પરિવારનો ભાર છે. યુવાન ઉપર આખા પરિવારનો ભાર છે. દાઝી ગયેલા યુવકની પત્ની મૃત્યુ પામી છે. અને બે બાળકોનો ભાર તેના ઉપર છે. માતા-પિતા અને બે બાળકનો સહારો મનોજ ગંભીર રીતે દાઝી જતા લોકોમાં કરૂણાના ઘોડાપુર ઉમટ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ