કલંકિત ઘટના / દેશ માટે આઘાતજનક : એક દિવસમાં રેપની 3 ઘટના, દુષ્કર્મ બાદ ગર્ભવતી પીડિતાની આત્મહત્યા

3 incident of rape in India, first time in country, pregnant victim took drastic step

તમિલનાડુમાં 20 વર્ષીય છોકરી પર ગેંગરેપની ઘટના બની છે. છોકરીના બોયફ્રેન્ડે જ તેના ચાર મિત્રો સાથે મળીને પીડિતાની ઈજ્જત લૂંટી લીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ