મેઘમલ્હાર / ભાદરવામાં અષાઢી માહોલ : રાજકોટમાં 3 ઈંચ ખાબક્યો, સિવિલના ઇમરજન્સી વોર્ડમાં ભરાયા પાણી, આજીડેમ ઓવરફ્લો

3 inches of rain in Rajkot water filled emergency ward of Civil

રાજકોટમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓ પરેશાન થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ