અકસ્માત / કેનેડા અભ્યાસ કરવા ગયેલા 3 ગુજરાતી વિદ્યાર્થીઓનાં મોત, એકની હાલત ગંભીર 

3 Gujarati students Death in Canada

કેનેડામાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતનાં ત્રણ વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં મોત થયા છે. જ્યારે એક વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ