VTV વિશેષ / હવે દેશની ત્રણ મહત્વની અને પાવરફૂલ સંસ્થાની કમાન ગુજરાત કૅડરના આ ત્રણ અધિકારીઓના હાથમાં

3 Gujarat Cadre IAS officers will hold these India top institutions

મોદી સરકારે TRAIના ચેરમેન તરીકે P D વાઘેલાની વરણી કરી છે. આ સાથે દેશની 3 અતિ મહત્વની સંસ્થાના વડા તરીકે ગુજરાત કેડરના અધિકારીઓને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x