રાશિફળ / 58 વર્ષ બાદ શનિની સાથે એક મહિનામાં થશે 3 ગ્રહણ, 5 રાશિઓને માટે રહેશે અશુભ

3 grahan in a month with retrograde saturn after 58 years 5 zodiac sign effect

જૂન -જુલાઈના મહિનામાં 30 દિવસમાં 3 ગ્રહણ આવી રહ્યા છે, હાલમાં જ 5 જૂને વર્ષનું બીજું ચંદ્રગ્રહણ યોજાયું હતું. ત્યારબાદ હવે 21 તારીખે સૂર્યગ્રહણ અને 5 જુલાઈએ ચંદ્રગ્રહણ આવશે. આ સમયે શનિ પોતાની સ્વરાશિ મકરમાં વક્રી છે. જ્યોતિષનું કહેવું છે કે આાવો સંયોગ આજથી 58 વર્ષ પહેલાં બન્યો હતો. આ ખગોળીય ઘટના જૂન જુલાઈમામં 5 રાશિ પર નકારાત્મક અસર કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ