ગોઝારી ઘટના / બર્થ ડે બન્યો ડેથ ડે: જન્મદિવસની પાર્ટી ઉજવવા જઈ રહેલા 3 મિત્રોને ટ્રકે અડફેટે લીધા, 2ના કમકમાટી ભર્યા મોત,1 ગંભીર

 3 friends traveling from Gandhinagar to Ahmedabad for a birthday party had an accident

મૃતક બન્ને પરિવારના એકના એક દીકરા, એક યુવકનું ઘટના સ્થળે મોત તો અન્ય એકે સારવાર દરમિયાન દમ તોડ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ