અનોખી માંગ / સાહેબ, મારી હાઇટના કારણે છોકરી નથી મળતી, Pls...: 3 ફૂટના દિવ્યાંગની CM યોગી આદિત્યનાથ સમક્ષ મદદની ગુહાર

3 feet tall man danish pleads request to cm yogi adityanath for marriage

મુઝફ્ફરનગર જિલ્લામાં 20 વર્ષના 3 ફૂટ લાંબા દિવ્યાંગ યુવકે સીએમ યોગી પાસે મદદ માંગી છે. તેણે પોલીસ સ્ટેશન પહોંચીને મુખ્યમંત્રીના નામ પર એક પત્ર આપ્યો છે. જેમાં તેણે પેન્શન માટે અને લગ્ન માટે મદદ માંગી છે. તેનું કહેવું છે કે નાની ઉંચાઈ હોવાના કારણે તેને કોઈ યુવતી નથી મળી રહી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ