અરેરાટી / બનાસકાંઠામાં એક જ દિવસમાં ડૂબવાની 3જી ઘટના, 3 યુવકો સહિત 5 ડૂબ્યા, 4 હજુ લાપતા

3 drowning incident in one day in Banaskantha 5 drown including 3 youths 4 missing

બનાસકાંઠામાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. તેવામાં પૂરની સ્થિતિ વચ્ચે નદીના જળપ્રવાહમાં જુદા-જુદા સ્થળોએ પાંચ લોકો ડૂબ્યાં હોવાની દુર્ઘટના સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ