દુર્ઘટના / પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રકમાં સવાર 3નાં મોત

3 died in Palanpur-Ahmedabad highway accident between two trucks

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યારેક તો કોઇક દિવસ જ ગુજરાત માટે ગોજારો સાબિત થતો હોય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ