અકસ્માત / અરવલ્લીના ફરેડી નજીક પૂરઝડપે આવતી કારે બાઇકને ટક્કર મારતા 3ના મોત, દંપતી કાર છોડીને રફુચક્કર

3-died-in-car-collision-on-arvalli-faredi-road

અરવલ્લીના ફરેડી નજીક પૂરઝડપે આવતી બેકાબુ કારે બાઇકસવારને અડફેટમાં લેતા બાઇક પર સવાર 3 યુવકોના મોત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ