સુરેન્દ્રનગર / લીંબડી-બગોદરા હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં એક મહિલા સહિત 3 લોકોના મોત

સુરેન્દ્રનગરના લીંબડી બગોદરા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી. ડમ્પર અને કાર વચ્ચે અકસ્મતા થતા એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. મીઠાપુર ગામના પાટિયા પાસે અકસ્માત થતા લોકોના ટોળા ઉમટ્યા હતા. આ અકસ્માતની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ